રેસિપી / શ્રાવણનો સોમવાર હોય કે કાન્હાના ભોગની તૈયારી, ઘરે માઈક્રોવેવમાં બનાવી લો આ ખાસ પેંડા

Make Tasty Kesar Peda in Microwave at home for Janmashtami and Shravan Fast

મિઠાઇ છે જે દરેકને કોઇપણ સમયે ખાવાનું મન થઇ જાય છે. અત્યારે તો તહેવાર અને ઉપવાસની સીઝન છે. શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે પછી જન્માષ્ટમીએ કાન્હાને ભોગની તૈયારી કરવાની હોય, આ પેંડા તમારી મદદ કરશે. ઉપવાસમાં જો કેસર પેંડા હોય તો તેની મજા અલગ જ હોય છે. તે દેખાવમાં સુંદર લાગે છે અને સાથે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. આ પેંડાને તમે માઇક્રોવેવમાં પણ બનાવી શકો છો. તે ઝડપથી અને સરળતાથી બની શકે છે. તો નોંધી લો રેસિપિ અને બનાવો તમારા રસોડામાં સૌની પસંદના કેસર પેંડા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ