રેસિપી / દાળ, શાક, પરોઠા કે ફરસાણનો સ્વાદ વધારે છે આ 1 ચટણી, આ રીતે બનાવીને કરો સ્ટોર

Make tasty garlic Chutney at home, simple recipe you can try

કોઈ પણ ઘરમાં ફૂલ થાળી બની હોય તો પણ કેટલાક લોકોને ચટણી ખાવાની આદત હોય છે. ચટણી એ એવી ચીજ છે કે તમે કોઈ પણ રસોઈમાં તેને યૂઝ કરી શકો છો. તેમાં પણ જો લીલી ચટણી કે લાલ ચટણીના બદલે તમને લસણની ચટણી મળી જાય તો તમને મજા પડી જાય છે. તમે તેને દાળ, શાકમાં મિક્સ કરીને કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો. કોઈ ફરસાણ સાથે જો લસણની ચટણી મળી જાય તો તે વધારે ટેસ્ટી બને છે.

બ્રેકિંગ ન્યૂઝ