રેસિપી / રવિવાર અને ચોમાસાની સીઝનમાં ચાની ચુસ્કી સાથે આ ખાસ નાસ્તાની મજા, નહીં ભૂલાય સ્વાદ

Make Tasty Chilli Bhajiya And Dalwada At Home in Monsoon Season  Weekend

આજે શહેરમાં વરસાદનો માહોલ છે અને સાથે રવિવાર પણ. તો સવારે કે સાંજે નાસ્તામાં તમે આ ભરેલા મરચાંના ભજિયા કે પછી દાળવડાનો પ્લાન સરળતાથી બનાવી શકો છો. વરસતા વરસાદ વચ્ચે ચાની ચુસ્કી સાથે આ નાસ્તો પરિવારજનોને ખુશ કરશે. ઘરે બનાવેલો ગરમાગરમ નાસ્તો હેલ્થ માટે પણ સારો રહેશે. તો કરી લો ફટાફટ આ નાસ્તાની તૈયારી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ