રેસિપી / ઉત્તરાયણમાં અચૂક બનાવો ગુજરાતની આ ટ્રેડિશનલ વાનગી, દાઢમાં રહેશે સ્વાદ

Make Tasty And Traditional Gujarati Khichado Recipe for Uttrayan 2021

ઉત્તરાયણ પર્વ નજીકમાં છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને આ પર્વમાં ખીચડો ખાવાની પરંપરા છે. જુદા જુદા પ્રાંતોમાં આ દિવસ પોતાની આગવી રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં ખીચડો બનાવવામાં આવે છે, તો જાણો તમે આ ટ્રેડિશનલ રેસિપીને સરળતાથી કઈ રીતે બનાવશો. આ સાથે જાણો તેને ખાવાના ફાયદા પણ.

બ્રેકિંગ ન્યૂઝ