રેસિપી / આથો લાવવાની ઝંઝટ વિના ઝટપટ બનાવો સોજીનો આ ટેસ્ટી હાંડવો, બધાં ખાતા રહી જશે

make Tasty And Spicy Sooji Handvo At Home

હાંડવો એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. આને ઘણી રીતે બનાવવામાં આવે છે. તમે તૈયાર લોટમાંથી બનાવેલો અથવા તો ઘરે દાળ પલાળીને બનાવેલો હાંડવો તો ખાધો જ હશે. આજે અમે તમારી સાથે સોજીમાંથી બનતાં હાંડવાની રેસિપી શેર કરવા જઈ રહ્યા છીએ.આ હાંડવો ફટાફટ ગમે ત્યારે બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ