રેસિપી / સાદી ભેળ તો દરેકે ખાધી જ હશે, આજે બનાવી લો આ ટેસ્ટી રાજસ્થાની રગડા ભેળ

Make Tasty and Healthy Ragda Bhel at Home For anytime Snacks

આપણે સુકી ભેળ અને ભીની ભેળ વિષે તો સાંભળ્યું હશે. ભીની ભેળમાં આપણે ચટણીઓ નાંખીએ છીએ. જ્યારે સુકી ભેળ એટલે બોમ્બે ભેળ. જેમાં બધા જ ડ્રાઈ ઇન્ગ્રેડીયન્ટ જ હોય. પણ તમે રાજસ્થાની રગડા ભેળ ટ્રાય નહીં કરી હોય. આજે બનાવી લો આ ભેળ અને માણો મજા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ