ઉપવાસ સ્પેશ્યિલ / નવરાત્રિમાં સૂકીભાજી ન ખાવી હોય તો બનાવો આ સ્પેશ્યિલ ડિશ, વધશે સ્ટેમિના

Make tasty and Healthy Farali Bataka vada For Navratri fast at home

સામાન્ય રીતે આપણા ત્યાં ઉપવાસમાં બટાકાની સૂકી ભાજી બનાવવામાં આવતી હોય છે. આ સિવાય તેની ચિપ્સ આપણે ખાઈ લઈએ છીએ. જો વધારે કંઈ બનાવી લીધું હોય તો સાબુદાણા અને બટાકાની ટિક્કી. પણ જો આ નવરાત્રિના ઉપવાસમાં તીખું તમતમતું ખાવાની ઈચ્છા થાય તો તમે ફરાળી બટાકાવડા ટ્રાય કરી શકો છો. તેનાથી તમારા મોઢામાં સ્વાદ વધશે અને અલગ ખાવાની મજા પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x