રેસિપિ / એકના એક સફેદ ઢોકળાને આપી દો આ નવો ટ્વિસ્ટ, ખીરું બનાવતી સમયે કરી લો આ નાનું કામ, પડશે મજા

Make Tasty and Healthy Dhokla At Home For Breakfast

ગુજરાતીઓને પ્રિય એવા ઢોકળામાં ટ્વિસ્ટ લાવવા માટે તમે સાદા ખીરામાં આ કેટલીક વસ્તુઓ મિક્સ કરી શકો છો. આ સાથે તમે નવો અને અલગ ટેસ્ટ મેળવશો. બ્રેકફાસ્ટમાં આ ગરમાગરમ નાસ્તો તમારી મદદ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ