રેસિપી / એક -બે નહીં, ગુણોની ખાણ છે ચ્યવનપ્રાશ, આ સરળ સ્ટેપ્સમાં ઘરે જ બનાવી લો

Make Tasty and Health Chyawanprash At Home For Winter Season

શિયાળાની સીઝનમાં ચ્યવનપ્રાશનું મહત્વ વધી જાય છે. જો તમે જોયું હોય તો આ સીઝનમાં આર્યુવેદિક ચીજોમાં ચ્યવનપ્રાશ સૌથી વધારે વપરાય છે. હવે બજારમાં પણ વિવિધ કંપનીના ચ્યવનપ્રાશ તૈયાર મળે છે. જો તમે તેને ઘરે બનાવવા ઇચ્છો છો તો તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તો જાણી લો રેસિપિ અને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ. આ તમારા બાળકોને માટે ખૂબ જ હેલ્ધી રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ