સાઈબર ક્રાઈમ / વેક્સિન જલદી લેવાની લહાયમાં બેન્ક બેલેન્સ ખાલી ન થાય તે જોજો 

Make sure the bank balance is not depleted as soon as the vaccine is given

‘વેક્સિન જલદી અપાવી દઇશું’ ‘રાહ જોયા વગર વેક્સિન અપાવીશું’ આવા પ્રકારના દાવા અજાણ્યા લોકો તમારા ફોન પર કરે તો ચેતી જોજો કારણકે તમારી એક ભૂલ બેન્કનું બેલેન્સ ખાલી કરી નાખશે અને તમને રોડ પર લાવી દેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ