રેસિપી / ઈદની ઉજવણીમાં મિઠાશ વધારશે આ વાનગી, ઘરે જ બનાવીને ઉજવો તહેવાર

Make Special Sweet Disha at Home On eid-ul-fitr-2020, simple Recipe in Gujarati

રમઝાનના ઉપવાસના છેલ્લા દિવસે ઈદ ઉલ-ફિતર ઉજવવામાં આવે છે. મુસ્લિમ ભાઈ-બહેનો આ તહેવારને ખુશીથી એકબીજા સાથે મળીને ઉજવતા હોય છે. આ દિવસે મુસ્લિમ સમુદાય 30 દિવસ બાદ પહેલીવાર દિવસે ભોજન લેતા હોય છે. આથી આ દિવસે ઘરમાં જાયકેદાર અને સ્વાદિષ્ટ ભોજન તો બને જ. આ અવસરે ખાસ વ્યંજન ઘરે બનાવવામાં આવે છે, જે કદાચ સામાન્ય દિવસોમાં ઘરે બનતા ના હોય. આખો દિવસ એકબીજાને ઈદની મુબારક બાદ આપવાનો સિલસિલો ચાલતો હોય છે. તો બનાવી લો શીર ખુરમાની ખાસ સ્વીટ ડિશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ