રેસિપી / શ્રાદ્ધમાં પિતૃઓને ધરાવો આ ખીરનો ભોગ, તર્પણ થશે સફળ

Make Special Kheer Bhog for Shradh Pooja at Home

શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓને ખીર અને પૂરીનું તર્પણ અર્પણ કરીએ છીએ. અને એવું માનવામાં આવે છે કે કાગવાસ જે નાખીએ છીએ, તે સીધુ પિતૃઓ સુધી પહોંચે છે. જો કે છેલ્લે એ ખીર તો આપણે જ ખાવાની હોય છે. કાગની સાથે-સાથે આપણને પણ ખીરમાં નવો ફ્લેવર મળે તે માટે આજે અમે તમારી માટે સ્વાદિષ્ટ ખીરની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો આજે જ નોંધી લો અને પછી તમારા પિતૃઓના શ્રાદ્ધના દિવસે બનાવો આ અવનવી ખીર.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x