રેસિપી / જન્માષ્ટમીએ કાન્હાને ધરાવો દૂધની ઘરે બનાવેલી આ ખાસ મીઠાઈ, નોંધી લો રેસિપી

Make Special Kalakand at Home For Janmashtami 2020 puja

દેશભરમાં આ વર્ષે જન્માષ્ટમીના અવસરને લઈને દ્વિધા ચાલી રહી છે ત્યારે આ તહેવાર જ્યોતિષીઓ મુજબ 12 ઓગસ્ટે મનાવવાનું નક્કી કરાયું છે. આ વર્ષે કાન્હાને ભોગ માટે બહારથી મીઠાઈ લાવવાને બદલે તમે ઘરે જ દૂધની શુદ્ધ મીઠાઈ ટ્રાય કરી શકો છો. આ મીઠાઈનો ભોગ લગાવવાથી કાન્હાજી ખુશ થશે અને તારી મનોકામનાઓ પણ પૂરી થશે. તો જાણો કઈ રીતે કાન્હાને ભોગ માટે બનાવશો કલાકંદ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ