ઘરેલૂ નુસખો / ફક્ત 3 ચીજથી ઘરે જ બનાવી લો કેમિકલ ફ્રી શેમ્પૂ, ફટાફટ વાળ ખરતા અટકશે અને વધશે ગ્રોથ

Make Shampoo At Home With These 3 Ingredients

તૂટતાં અને ખરતાં વાળથી હેરાન થાવ છો તો તમે અનેક નુસખા અજમાવ્યા હશે. નારિયેળ તેલ હોય કે પછી ઘરે બનાવેલો હેર પેક. તે તમારા વાળની કેર તો કરે છે પણ જ્યારે વાત હેર વોશની આવે છે ત્યારે કેમિકલ વાળા શેમ્પૂના કારણે તમારા વાળ તૂટવા લાગે છે. વાળને ખરતા અટકાવવા માટે તમે ઘરે જ કેમિકલ વિનાનું પ્યોર શેમ્પૂ બનાવો જેનાથી તમારા વાળ ખરશે અને તૂટશે નહીં પણ સાથે તેનું શાઈનિંગ અને ગ્રોથ પણ વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ