રેસિપી / ગણેશજીને ભોગમાં ધરાવો રવા કોકોનટ લાડુ, સરળતાથી બની જશે ઘરે

Make Rava Coconut Ladoo at Home For Ganesh Bhog on Ganesh Chaturthi 2019

ગણેશ ચતુર્થીનો પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે તમે રોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના કરો છો તે સ્વાભાવિક છે. પણ આ સાથે ગણેશજીને ભોગ શું લગાવવો તે પણ પ્રશ્ન રહે છે. આજે અમે આપને માટે લાવ્યા છીએ ફટાફટ ઘરે બની જાય તેવા રવા કોકોનટ લાડુની રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ