recipe / Vrat Special: ગોરમાને ખવડાવો આ વાનગી, વધશે સ્ટેમિના અને રહેશે હેલ્ધી

Make Peanut Paak For Vrat Special Recipe in Gujarati

અષાઢ સુદ અગિયારસના દિવસથી એટલે કે બુધવારથી ગોરોનું વ્રત શરૂ થયું છે. તેરસથી એટલે કે આવતીકાલથી જયાપાર્વતીનું વ્રત શરૂ થઇ રહ્યું છે. આ સમયે નાની નાની બાળાઓ વ્રત કરે છે. છોકરીઓ વ્રતમાં ખાઈ શકે તે માટે તમે ઘરે જ શિંગપાક બનાવી શકો છો. ઝડપથી ઘરે બની જતી આ શુદ્ધ વાનગી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ હેલ્ધી પણ રહે છે. તો નોંધી લો સરળ રેસિપિ અને ઘરે જ બનાવી લો આ વાનગી.

બ્રેકિંગ ન્યૂઝ