રામનવમી / ભગવાન રામને પ્રસન્ન કરવા ઘરે જ બનાવો સરળ રેસિપીથી આ ભોગ

Make Moong Dal Halwa For Ram Navami Bhog at Home

આજે દેશભરમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે દરેક ઘરમાં ભગવાનને ખાસ ભોગ ધરાવાય છે. લૉકડાઉનમાં ભગવાનના ભોગ માટે તમે ઘરે જ મગની દાળનો શીરો બનાવી શકો છો. જો તમે હજુ સુધી ભોગની કોઈ તૈયારી નથી કરી તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. તે હેલ્ધી હોવાથી તમારી ઇમ્યુનિટી પણ વધારશે. તો કરી લો તૈયારી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ