રેસિપી / એકવાર પી લેશો આ છાશ, તો ભૂલી જશો સાદી છાશ, અઢળક છે ફાયદા

Make masala chaas and Add In Your Daily Diet

ઉનાળાની અસર વર્તાઈ રહી છે ત્યારે હેલ્ધી રહેવા માટે લિક્વિડ પીવું જરૂરી બન્યું છે. હાથવગું કોઈપણ લિક્વિડ પીવાના બદલે જો તમે હેલ્ધી ડ્રિંક લો છો તો તમારી ઈમ્યુનિટી વધે છે અને સાથે જ તમારી તરસ પણ છીપાય છે. જો તમે એકની એક સાદી છાશ પીને કંટાળ્યા છો તો તમે આ નવી મસાલા છાશ ટ્રાય કરી શકો છો. તે તમને અનેક રીતે લાભદાયી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ