રેસિપિ / ગોરણીને માટે તૈયાર કરી લો ઘરે બનાવેલા આ ખાસ કેસર પેંડા, સફળ થશે વ્રત અને જળવાઈ રહેશે સ્ટેમિના

Make Kesar peda at home for goro vrat on ekadashi 2021

આજે દેવશયની એકાદશી છે અને આજથી ગોરોના વ્રત પણ શરૂ થઈ રહ્યા છે. તો તમે પણ ગોરણીઓ માટે ઘરે જ કેસરના શુદ્ધ પેંડા સરળ સ્ટેપ્સથી બનાવી લો.

બ્રેકિંગ ન્યૂઝ