સમર સ્પેશિયલ / લોકડાઉનમાં એકદમ ઈઝી રીતથી ઘરે જબનાવો કાજુ-દ્રાક્ષનો શીખંડ, ખાઈને મજા પડી જશે

Make Kaju Draksh Shrikhand at home with easy recipe

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકો ઘરમાં જ કેદ છે અને બહારના ફૂડ્સ મળતાં બંધ થઈ ગયા છે. એવામાં લોકો ઘરે જ નિતનવું બનાવીને ખાય છે અને ક્રેવિંગને સંતોષે છે. જોકે, હવે બળબળતા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સીઝનમાં શીખંડ ખાવાની મજા પડી જતી હોય છે. જોકે, અત્યારે આ સમયે બજારનો શીખંડ મળવો મુશ્કેલ છે. જેથી અમે તમને ઘરે જ ચોખ્ખો, ફ્રેશ અને ટેસ્ટી કાજુ-દ્રાક્ષ શીખંડ બનાવવાની એકદમ ઈઝી રેસિપી જણાવીશું. જેમાં માત્ર 1 લીટર દૂધમાં 600-700 ગ્રામ જેટલો શીખંડ ઘરમાં જ તૈયાર થઈ જશે અને તમારા પરિવારના તમામ સભ્યોને પણ ભાવશે. તો ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ