તમારા કામનું / બનાવી લેજો ઘરેણા ! સોનું ખરીદવા માગતા લોકો માટે ખુશખબર, લગ્નસરામાં આટલું સસ્તું થયું

Make jewelry! Good news for those who want to buy gold, it has become so cheap in marriage

લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. આજે 24 કેરેટ સોનું 137 રૂપિયા સસ્તુ થઈને 52715 પર ખુલ્યું હતું. ચાંદીનાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ