મેક ઈન ઈન્ડિયા / BIG NEWS : ઈન્ડિયન આર્મીએ લીધો મોટો નિર્ણય, રક્ષામંત્રાલયની મંજૂરી મળી તો પાકિસ્તાન-ચીન થરથર કાંપશે

make in india will get big booster army will buy akash missiles and alh dhruv choppers worth rs 14000 crore

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ 14000 કરોડ રૂપિયાની સ્વદેશી મિસાઈલ અને હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ