રેસિપી / શિયાળામાં ઘરે જ બનાવી લો તલની આ વાનગી, એક બે નહીં થશે અઢળક ફાયદા

Make Homemade Sesame Seeds Gajak For winter Season

શિયાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે તમે અનેક અવનવી વાનગીઓ તૈયાર લાવવાના બદલે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. શિયાળામાં સરળતાથી મળી જતા કાળા અને સફેદ તલ અનેક ફાયદા કરે છે. બ્યૂટીથી લઈને શરીરના અનેક રોગોમાં તે લાભદાયી ગણાય છે. તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે. બધા જ પ્રકારના તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદિષ્ટ, ચીકણા, ગરમ, કફ અને પિત્ત દૂર કરનાર, તાકાત આપનારા, વાળ માટે હિતકર, ધાવણ વધારનારા, બુદ્ધિપ્રદ, દાંત માટે હિતકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ