રેસિપી / ઘી, તેલ, ખાંડ કે ગોળ વિના ફટાફટ બનાવો આ હાઈ પ્રોટીન અને સુપર હેલ્ધી લાડુ, નાના મોટા સૌને ખવડાવો

Make high protein and super healthy laddu recipe at home

હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે આ સીઝનમાં હેલ્ધી વસ્તુઓ ખાઈ લેવામાં આવે તો આખું વર્ષ સ્વાસ્થ્ય ટકી રહે છે. જેથી આજે અમે તમને માત્ર 4 વસ્તુઓમાંથી બનતા હાઈ પ્રોટીન અને એનર્જીથી ભરપૂર લાડુની રેસિપી જણાવી રહ્યાં છે. આ એકદમ સરળતાથી બની રહે છે અને બધાંએ આ લાડુ રોજ ખાઈ લેવા જોઈએ. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ