રેસિપી / છીણી કે મિક્સરની મદદ વિના આ રીતે મિનિટોમાં બનાવી લો ગાજરનો ટેસ્ટી હલવો

Make Healthy Carrot Halwa in Winter Season With Simple Steps

શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ માર્કેટમાં ગાજર ભરપૂર પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સિઝનમાં ગાજરનો હલવો ખાવાની મજા અલગ જ હોય છે. પરંતુ તેને બનાવવાની ઝંઝટના કારણે લોકો તૈયાર હલવો લાવવાનું પસંદ કરે છે. પણ જો તમે ઓછી મહેનતે ઘરે જ હલવો બનાવી લો તો તેની શુદ્ધતા અને મજા અલગ જ હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ