રેસિપી / કૂકરમાં સરળતાથી બનાવો બેકરી જેવા ક્રિસ્પી અને હેલ્ધી બિસ્કીટ, એકવાર ખાશો તો વારંવાર બનાવશો

 Make Healthy Atta Biscuit For Any Time snack at home

ઘરમાં નાના મોટા સૌને બિસ્કીટ ખૂબ જ ભાવતા હોય છે. પણ બજારમાંથી લાવવામાં આવતા બિસ્કીટમાં મેદો અને શુગરનું પ્રમાણ વધુ હોવાથી તે સ્વાસ્થ્યને નુકસાન તો પહોંચાડે જ છે સાથે જ ખિસ્સા પર પણ ભારે પડે છે. જેથી આજે અમે તમને ઘરે જ એકદમ સરળતાથી બનાવી શકાય એવા ઘઉંના લોટના સુપર ટેસ્ટી અને હેલ્ધી બિસ્કીટ બનાવવાની રેસિપી જણાવવાના છીએ. એકવાર જો તમે આ રીતે ઘરે બિસ્કીટ બનાવશો તો વારંવાર ઘરે જ બિસ્કીટ બનાવવાનું મન થશે. તમે બાળકોને નાસ્તામાં અથવા ચા સાથે પણ આ બિસ્કીટની મજા માણી શકો છો. ચાલો જાણી લો તેની સરળ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ