રેસિપી / હવે ટ્રાય કરો તરબૂચની આ નવી વાનગી, હેલ્થની સાથે ટેસ્ટમાં પણ છે ખાસ

Make Healthy and Tasty Watermelon Salad at Home

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. બજારમાં જ્યાંને ત્યાં તરબૂચ નજરે ચઢે છે. નાના મોટા સૌને તરબૂચ ભાવતું જ હોય છે. જો તમે સામાન્ય રીતે તરબૂચ વાપરતા હોવ તો સારી વાત છે પણ થોડા ચેન્જ માટે તમે તેનું આ ટેસ્ટી સલાડ પણ બનાવી શકો છો. આ સલાડમાં વપરાતી દરેક ચીજો સરળતાથી મળી રહે છે અને શરીરને ઠંડક પણ આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ