રેસિપી / શિયાળામાં ગુજરાતમાં ફેમસ છે આ ટેસ્ટી અને હેલ્ધી ડિશ, આ સરળ સ્ટેપ્સથી બનાવો ઘરે

Make Healthy and Tasty Undhiyu at Home with Simple Recipe in Winter Season

ગુજરાતી ઘર હોય અને શિયાળાની સીઝન હોય તો આ ઊંધિયાનું શાક ન બને તો જ નવાઈ. ઊંધિયાનું શાક ખાસ કરીને શિયાળાની સીઝનમાં જ બનાવવામાં આવે છે. આ શાક અનેક શાકનું મિશ્રણ હોય છે. શિયાળાની સીઝનમાં અનેક પ્રકારના શાકભાજી તમને મળી જ રહેતા હોય છે, જેના કારણે તમે સરળતાથી થોડી મહેનત સાથે આ ટેસ્ટી ડિશ બનાવીને તેની મજા લઈ શકો છો. બહાર પણ આ શાક સરળતાથી મળી રહે છે પણ જો તમે ઘરે જ બનાવી લો તો તે ચોખ્ખું અને તમારા સ્વાદ અનુસાર બની શકે છે. તો તમે પણ તેને આજે જ ઘરે ટ્રાય કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ