રેસિપી / શિયાળામાં આ રીતે ચટ્ટાકેદાર બનાવો ઓળો, આંગળા ચાટતા રહી જશો

Make Healthy and Tasty ringan olo bengan bharta

શિયાળાની મોસમ જામી પડી છે. કડકડતી ઠંડી વચ્ચે બહાર નિકળવાનું લોકોને મન થતું નથી. ખાસ કરીને છેલ્લા 2-3 દિવસથી પવન પણ અતિશય જોવા રહ્યો છે ત્યારે અમે આપના માટે સૌરાષ્ટ્ર પંથકની ખાસ જાણીતું અને લોકપ્રિય ઓળો બનાવવાની સરળ રીત લાવ્યા છીએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ