રેસિપી / આંખોનું તેજ અને થાળીનો સ્વાદ વધારશે આ 1 ચટણી, શિયાળામાં બનાવી લો ઘરે જ

Make Healthy and Tasty Green Chutney from coriander leaves in Winter Season

શિયાળામાં માર્કેટમાં કોથમીર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તેની મદદથી તમે ઘરે જ સરસ તાજી ગ્રીન ચટણી બનાવી શકો છો. સરળ સ્ટેપમાં ફટાફટ બની જતી આ ચટણી થાળીનો સ્વાદ વધારે છે. ગ્રીન ચટણીને તમે કોઈ પણ ચીજની સાથે સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. તેને તમે ભેળમાં, પરોઠા સાથે કે પછી ઢોકળા સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો. જાણી લો તમે થોડી ચીજની મદદથી ઘરે જ કઈ રીતે ચટણી બનાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ