રેસિપી / 10 જ મિનિટમાં બની જશે આ ગરમાગરમ હેલ્ધી કટલેટ, ઉડાડી દેશે તમારી ઠંડી

Make Healthy and Tasty cutlet at Home with Simple Recipe in Winter Season

શિયાળાએ જોર પકડ્યું છે અને અમદાવાદમાં પણ ઠંડી ખૂબ જ વધી ગઈ છે. એવામાં જો ગરમાગરમ કટલેટ ખાવા મળી જાય તો મજા જ પડી જાય. હવે તમને થશે કે કટલેટ બનાવવામાં કેટલી માથાકૂટ થાય અને બહારની અનહેલ્ધી કટલેટ ખાવી ગમે નહીં. પણ આજે અમે તમારા માટે એવી હેલ્ધી કટલેટની રેસિપી લઈને આવ્યા છે જે તમે 10 જ મિનિટમાં ઘરે બનાવી શકશો અને બાળકોથી લઈ ઘરમાં મોટાએને પણ તે ખૂબ જ ભાવશે. ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી આ કટલેટ તૈયાર થઈ જશે. આ કટલેટ સોજીમાંથી બનેલી હોવાથી હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે. તો ચાલો જાણી લો રેસિપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ