નાસ્તો / કોઈ પણ સમયની ભૂખ સંતોષવા માટે ઘરે જ બનાવી લો પરંપરાગત ગુજરાતી ફરસીપુરી

Make Gujarati Farsi Puri For Any Time Nasta at home

જો તમે રોજરોજના એકસરખા નાસ્તાથી કંટાળી ગયા છો તો તમે બાળકોના લંચબોક્સમાં કે સવારના નાસ્તામાં પરિવારને આ ટેસ્ટી ફરસી પૂરીની મજા કરાવી શકો છો. આ વિવિધ ફ્લેવરની ક્રિસ્પી પૂરીને ગમે તે સમયે તમે ઉપયોગમાં લઇ શકો છો. તેમાંના મસાલા એક અલગ જ ટેસ્ટ આપે છે. આ પૂરીને તમે ચા /કોફી, ચટણી કે અથાણાં સાથે ઠંડી કે ગરમ સર્વ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ