શરબત / ઘરે જ બનાવી લો ટેસ્ટી અને હેલ્ધી જામફળનું શરબત મિનિટોમાં, મળશે ગરમીથી રાહત

Make Guava Juice at Home, simple Recipe

સીઝનમાં ગરમીનો અહેસાસ શરૂ થયો છે. આ સમયે તમે બહારથી જ ઠંડા પીણા લાવવાના બદલે ઘરે જ લાલ કે લીલાં જામફળનો એક પલ્પ તૈયાર કરીને ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. આ પલ્પને તમે ગમે ત્યારે ફક્ત પાણી મિક્સ કરીને સર્વ કરી શકો છો. મહેમાનો માટે અથવા તો ગરમીમાંથી આવ્યા બાદ તે તમને રાહત આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ