રેસિપી / નાસ્તામાં ફટાફટ બનાવી લો આ સેન્ડવિચ, બાળકો થશે ખુશ

Make Grilled Cheese Sandwich at Home For Any time Snacks

આજકાલ બાળકો શાળાઓ બંધ હોવાના કારણે આખો દિવસ ઘરે જ હોય છે. જો તમે રોજના નાસ્તા સિવાય પણ બાળકોને ખુશ કરવા તેમને અલગ હેલ્ધી નાસ્તો આપવા ઈચ્છો છો તો તમે તેમને ગ્રીલ ચીઝ સેન્ડવિચ બનાવીને આપી શકો છો. આ ગરમાગરમ સેન્ડવિચ ખાઈને તેઓ ખુશ તો થશે જ અને સાથે જ તમે પણ ઓછી મહેનતે તેને ફટાફટ બનાવી શકો છો. તો જાણી લો યમ્મી રેસિપી અને આજે જ કરી લો ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ