રેસિપિ / કોરોનાથી બચવામાં મદદ કરશે આ ચટણી, કરી લો રોજિંદા મેનૂમાં સામેલ

Make Ginger Chutney in Daily Diet to Avoid Coronavirus

આદુમાં અનેક પ્રકારના એન્ટી વાયરલ એલીમેન્ટ્સ જોવા મળે છે જે કોરોના વાયરસથી શરીરની રક્ષા કરે છે. તમે તેના ઉપયોગથી ઈમ્યૂન સિસ્ટમને પણ સ્ટ્રોન્ગ કરી શકો છો. આદુનો ફાયદો લેવા માટે તમે તેને દિવસમાં 3થી 4 વાર થોડા થોડા પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકો છો. જો તમે તેને વરિયાળી કે મધ સાથે ઉપયોગમાં લો છો તો તે વધારે અસરકારક હોય છે. આ સિવાય તમે આદુની ચટણી બનાવીને તેને દાળ, શાક કે કઢીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આમ કરવાથી તમે તેનો ઉપયોગ સરળ બનાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ