રેસિપી / આ રીતે માઈક્રોવેવમાં બનાવી લો રાજસ્થાની ચુરમાના લાડુ, નહીં રહે વધારે ઝંઝટ

Make fast Rajasthani Churma Ladoo in Microwave simple Recipe

લાડુનું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ હવે જો તમારી પાસે પરંપરાગત રીતે ચુરમાના લાડુ બનાવવાનો સમય નથી તો તમે માઈક્રોવેવની મદદથી ઘરે જ થોડી મિનિટોમાં સરળતાથી લાડુ બનાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ