રેસિપી / માત્ર 10 જ મિનિટમાં બની જશે બટાકાની આ ચટપટી અને ક્રિસ્પી કટલેટ્સ, સ્વાદ દાઢમાં રહી જશે

Make easy aloo tikki recipe at home

બહારની ટિક્કી, ચાટ, સમોસા અને કચોરી બધાંને ખાવા ગમતા હોય છે. પણ જો ઘરે જ કંઈક ફટાફટ ચટપટું અને ક્રિસ્પી બનાવી દેવામાં આવે તો બાળકોની સાથે મોટાઓને પણ મજા પડી જાય. આજે અમે તમને બટાકાની ઝટપટ બની જતી ટેસ્ટી અને મજેદાર કટલેટ્સની રેસિપી જણાવીશું. જો તમે આ રેસિપી એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ