રેસિપી / ટિફિનમાં શાકની માથાકૂટ છે, બનાવી લો આ સ્વાદિષ્ટ દમ આલુ

Make Dum Aloo Sabji for Tiffin box or lunch or dinner

રોજ ટિફિનમાં શું શાક ભરવું તેની માથાકૂટ છે, તો તમે ઘરમાં રહેલા બટાકાની મદદથી ફટાફટ દમ આલુનું શાક બનાવી શકો છો. તેને તમે ટિફિનમાં પરાઠા સાથે ભરી શકો છો. આ ગ્રેવી વાળું શાક હોવાના કારણે તમે તેને ભાત સાથે પણ સરળતાથી ખાઈ શકો છો. આ શાક સાથે અન્ય કોઈ ચીજની જરૂર પણ રહેશે નહીં. ચટપટું અને સ્વાદિષ્ટ આ શાક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ