રેસિપી / કરી લો ઉત્તરાયણની તૈયારી, બનાવી લો ઠંડીમાં રક્ષણ આપનારી આ ખાસ પૌષ્ટિક ચીકી

Make Dryfruit chikki at home with simple recipe for Uttarayan

શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે. ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી મીઠી અને પૌષ્ટિક ચીકી બનાવવાની સિઝન હવે શરૂ થઇ છે. ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે. આ વખતે સામાન્ય તલ કે સિંગની ચિકી બનાવવાને બદલે આ વખતે ડ્રાયફ્રૂટ ચીકી બનાવીને તમે બાળકોને ખુશ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ