રેસિપી / ઘરે કોઈપણ બિસ્કિટ વધ્યા હોય તો, તમારા બાળકો માટે બનાવો આ ડિલિશિયસ રેસિપી, મજા પડી જશે

make delicious cake from leftover biscuits

ઘરમાં નાના બાળકો હોય તો રોજ-રોજ તેમને શું ખવડાવવું જે તેમને ભાવે એ એક મોટો પ્રશ્ન છે. એમાં પણ બાળકોને કેક અને બિસ્કિટ ખૂબ જ ભાવતા હોય છે. જેથી જો તમારે તમારા બાળકોને બહારનો કેક ન ખવડાવવો હોય તો તમે ઘરે જ બચેલાં બિસ્કિટ્સમાંથી સોફ્ટ અને ટેસ્ટી કેક ફટાફટ બનાવી શકો છો. જી હાં, કેકની આ રેસિપી ખૂબ જ સરળ છે અને કોઈપણ ઘરે બનાવી શકે છે. તમે એકવાર ટ્રાય કરશો તો તમારા બાળકોને અને મોટાઓને પણ ભાવશે.

બ્રેકિંગ ન્યૂઝ