રેસિપી / વરસાદની સીઝનમાં ઝટપટ બનાવી દો આ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો, ભૂલી જશો ભજીયા અને દાળવડા

make Crispy and tasty snack recipe for monsoon

અત્યારે ચોમાસામાં ગરમગરમ નાસ્તો ખાવાનું મન બધાંને થતું હોય છે. જેમાં ખાસ કરીને ભજીયા, દાળવડા મળી જાય તો મજા જ પડી જાય છે. ચોમાસામાં આજે અમે તમને એવો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવતા શીખવાડીશું, જે એકવાર ખાશો તો વારંવાર બનાવશો અને આ ખૂબ જ ઝટપટ પણ બની જાય છે. જેનું નામ છે સાબુદાણાની કટલેસ. આ ચટપટી કટલેસ ઓછાં તેલ અને સામગ્રીમાં તૈયાર થઈ જાય છે. ચાલો જાણી લો રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ