શ્રાવણ સ્પેશ્યિલ રેસિપી / ના ઉકાળવું, ના બાફવું, આ સરળ રીતે 15 મિનિટમાં ઘરે બનાવી લો ક્રિસ્પી બટાકા વેફર્સ

Make Crispy Aloo waffers at home in just 15 minutes for Shravan Fast

શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રોજ ફરાળમાં શું બનાવવું અને નાસ્તામાં શું ખાવું તે એક પ્રશ્ન રહે છે. આ સમયે જો તમે કોઈ પણ સમયે ઉપવાસની ભૂખ સંતોષવા ઈચ્છો છો તો તમે ઘરે જ સરળતાથી ઓછી મહેનતે ફટાફટ બટાકાની વેફર્સ બનાવી શકો છો.આ વેફર્સ એટલી ક્રિસ્પી બનશે કે તમે બહારની વેફર્સને ભૂલ જશો. તો જાણી લો સિમ્પલ સ્ટેપ્સની રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ