ગુજરાતી વાનગી / ઠંડીની સીઝનમાં માણી લો ગરમાગરમ ખીચુની મજા, દાઢમાં રહેશે સ્વાદ

Make Corn Flour Khichu at Home With Simple Recipe

શિયાળાની સીઝન હોય એટલે દરેકને ગરમ નાસ્તો ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. જો તમે ગરમ નાસ્તામાં શું બનાવવું તેની મૂંઝવણમાં છો તો તમે ગરમાગરમ ખીચું ઘરે જ બનાવી શકો છો અને તેની મજા માણી શકો છો. ચોખાના લોટના ખીચાની સાથે તમે મકાઈના લોટનું ખીચું પણ ટ્રાય કરી શકો છો. તે તમને અલગ સ્વાદ અને મજા આપશે. તેનો સ્વાદ તમારી દાઢમાં રહી જશે. તો ટ્રાય કરી લો આ સરળ રેસિપી અને માણો મકાઈના ખીચુંની મજા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ