બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ઘરે જ બનાવો માટીના ગણેશ, આ રીતે ચમચીની મદદથી તૈયાર કરો મૂર્તિ

ધર્મ / ઘરે જ બનાવો માટીના ગણેશ, આ રીતે ચમચીની મદદથી તૈયાર કરો મૂર્તિ

Last Updated: 09:29 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો હવે ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિને વધુ પ્રાધાન્યતા આપી રહ્યા છે. ત્યારે અમે તમને માટી અને ચમચીથી ગણેશની મૂર્તિ બનાવવાની રીત સમજાવીશું.

ગણેશ ચતુર્થી વખતે અનેક  લોકો પોતાને ત્યાં ગણેશની સ્થાપના કરતા હોય છે. આ 10 દિવસીય ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. હવે લોકોમાં જાગરૂકતા વધી હોવાથી પ્લાસ્ટર ઓફ પેરિસના ગણેશની મૂર્તિ ઓછી ખરીદી રહ્યા છે.

કારણ કે  સ્ટર ઓફ પેરિસના  ગણેશ પાણીમાં ઝડપથી વિસર્જન થતા  નથી, તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં લોકો જાગૃત બને અને ઘરમાં માટીના ગણેશની સ્થાપના કરે છે. જો કે, માટીના ગણેશજી સ્ટર ઓફ પેરિસના કરતા વધુ મોંઘા હોય છે. આવી સ્થિતિમાં અમે તમને ચમચીની મદદથી ઘરે ગણપતિ બનાવવાની એક સરળ ટ્રીક જણાવશું. 

વધુ વાંચો : ઘરમાં બાપ્પાની કેટલી હાઇટવાળી મૂર્તિ લાવવી ફાયદાકારક? સ્થાપના કરતા પહેલા જાણી લેજો


  • ભગવાન ગણેશની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી
    માટીના ગણેશજીને ઘરે બનાવવા માટે ચીકણી માટી અને વિવિધ પ્રકારની  ચમચીઓની જ જરૂર પડે છે.  સાથે એક બાઉલ અને નાળિયેર તેલની પણ જરૂર પડે છે.. મૂર્તિની ડિઝાઇન બનાવવા માટે વુડન સ્ટીકની જરૂર પડે છે . આ બધી વસ્તુઓની મદદથી તમે સરળતાથી ઈકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પા ઘરે બનાવી શકો છો.
PROMOTIONAL 4

એક વાસણમાં નાળિયેરનું તેલ લગાવો અને તેમાં માટી નાખો, અહીં કટોરી મેકરનું કામ કરશે અને ગણેશજીનું આસન બનશે.
હવે એક મોટી ચમચીની મદદથી ભગવાન ગણેશનું પેટ બનાવો, નાની ચમચીમાં થોડી માટી નાખીને બે પગ બનાવો.
પગની જેમ તમારે હાથ પણ બનાવવા પડશે, ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે આ માટે ચમચીની સાઈઝ ઓછી કરવી પડશે.
હવે, ચમચીની દાંડીવાળી જગ્યાનો  ઉપયોગ કરીને ભગવાન ગણેશ માટે ગમઝો બનાવો.

ચહેરા અને સુંઢ બનાવવા માટે પણ ચમચીનો ઉપયોગ કરવો 
હવે ખૂબ જ નાની ચમચીનો ઉપયોગ કરીને તમારે કાન અને પાઘડી બનાવવી 

  • આ કામ છેલ્લે કરો
    જ્યારે તમારી મૂર્તિનો  ભાગ તૈયાર થઈ જાય ત્યારે તેને ફિનિશિંગ આપવા વુડન સ્ટીકની મદદથી ગણેશની આંખો, તિલક અને કપડાં પર પટ્ટાઓ સરળતાથી બનાવી શકો છો. મૂર્તિ બનાવ્યા પછી તમારે તેને સૂર્યપ્રકાશમાં રાખવી. વધારે સૂર્યપ્રકાશથી મૂર્તિમાં તિરાડ પડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ganesha Ganesh Chaturthi Religion Lord
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ