રેસિપી / એકવાર બનાવો આ ટેસ્ટી અને ઈઝી ચીઝ ચિલી પરાઠા, ઘરના નાના-મોટા સૌ ખાઈને ખુશ થઈ જશે

Make Chilli cheese paratha recipe at Home

સવારના નાસ્તામાં મોટાભાગના લોકોને પરાઠા ખાવા પસંદ હોય છે. પણ રોજ એકના એક પરાઠા ખાઈને ઘરના બધાં લોકો કંટાળી જાય છે. જેથી આજે અમે તમને પરાઠાની એક એવી ટેસ્ટી, ઈઝી અને મજેદાર રેસિપી જણાવીશું, જેને એકવાર બનાવ્યા બાદ તમે વારંવાર બનાવશો. આ રેસિપી છે ચિલી ચીઝ પરાઠાની. આને ખાઈને તમે રોટલી, ભાખરી અને પરાઠા ભૂલી જશો. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ