ટેલિકોમ / Jio લાવ્યું જબરદસ્ત સર્વિસ, સ્માર્ટફોન અને લેન્ડલાઈન પર આ રીતે કરો અનલિમિટેડ કોલિંગ

Make Calls from JioFiber Using Both Landline and Smartphone

રિલાયન્ય જિયો તેના યુઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સાથે અન્ય કેટલીક શાનદાર સર્વિસ આપે છે. જેમાં જિયો ફાયબર કનેક્શનની સાથે જિયો કોલિંગ પણ સામેલ છે. જે યુઝર્સ પાસે જિયો ફાયબરનું કનેક્શન છે, તે લેન્ડલાઈન અને વોઈસ અને વીડિયો કોલિંગ કરી શકે છે. કંપની આ સર્વિસને JioFixedVoice ફંક્શન હેઠળ ઉપલબ્ધ કરાવી રહી છે. ચાલો જાણીએ આ સર્વિસ વિશે.

બ્રેકિંગ ન્યૂઝ