ટિપ્સ / પસંદગીનાં કામને બનાવશો વ્યવસાય તો નહીં લાગે થાક, ઉલ્ટાની મળશે તાકાતઃ ટીમ કૂક

Make the business a favorite job so do not feel fatigue: Tim Cook

એપલ સીઇઓ ટીમ કૂકે કહ્યું કે, તમને જે વસ્તુ ગમે છે તમે તેને પસંદ કરો છો તો જિંદગીમાં એક પણ દિવસ કામ નહીં કરો. મેં એપલમાં પણ એ જ વાત શીખી છે. જો તમે આમ કરશો તો થાક નહીં લાગે. કેમ કે તમારી મરજી મુજબ કામ થશે ત્યારે તમને ખૂબ જ તાકાત મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ