ગણેશ ચતુર્થી સ્પેશ્યિલ / ગણેશજીને ધરાવી લો આ સ્પેશ્યલ બૂંદીના લાડુનો ભોગ, મળશે શુભફળ

Make Bundi Modak For Ganeshji Bhog on Ganesh Chaturthi

શનિવારથી એટલે કે 22 ઓગસ્ટથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. આ ખાસ અવસરે તમે જો ગણેશજીને બૂંદીના લાડુનો ભોગ બનાવીને ધરાવો છો તો તમે અનેકગણું પુણ્ય મેળવી શકો છો. આ સાથે જ તમને શુભફળ પણ મળી શકે છે. તો આ રીતે કરી લો તૈયારી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ