રેસિપી / ઈડલી કે સમોસા સાથે ખાઓ તલની આ સ્વાદિષ્ટ અને હેલ્ધી ચટણી, હાડકાંઓને રાખશે મજબૂત

Make best and healthy sesame seed Chutney at home

તલ આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. તેનાથી શરીરને ભરપૂર કેલ્શિયમ મળે છે. સાથે જ શરીરને અન્ય કેટલાક જરૂરી પોષક તત્વો પણ તેમાંથી મળી રહે છે. શિયાળામાં ખાસ તલ ખાવામાં આવે છે. આમ તો બારેય મહિના ડાયટમાં તલનું સેવન કરવું જોઈએ. જેથી આજે અમે તમને એવી ખાસ અને હેલ્ધી તલની સુપર ટેસ્ટી ચટણીની રેસિપી જણાવવાના છીએ, જેને તમે ઘરે ઈડલી, ડોસા, સમોસા, ભજીયા સાથે ખાઈ શકો છો. આ રેસિપી બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે. એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ