રેસિપી / વજન ઘટાડવા સહિત આ રીતે પણ ઉપયોગી છે આ જવની મીઠી-મીઠી ખીર, આજે જ કરો ટ્રાય

Make Barley kheer for weight loss at home

જવમાં કેલરી બર્ન કરવાની ક્ષમતા હોય છે. આ સાથે જવની ખીર ઠંડી અને પૌષ્ટિક હોય છે. આથી તે તમને ગરમીથી બચવામાં પણ મદદ કરશે. જે લોકો ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર કે પથરીના દર્દી છે તેમના માટે પણ જવ ખુબ જ લાભદાયક હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ